ચાલતી પટ્ટી

"પ્રાથમિક શાળા મુજકુવા આપનું હાર્દિક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે."

ONLINE CORSES

28/8/18

હેતલ વસ્ત્ર ભંડાર, આંકલાવ મિહિરભાઈ પરેશભાઈ શાહ તરફથી મા-બાપ વગરના બાળકોને મફતમાં યુનિફોમઁ વિતરણ કરવા બદલ શાળા પરિવાર તરફથી ખુબખુબ અભિનંદન પાઠવીએ છીએ.

હેતલ વસ્ત્ર ભંડાર, આંકલાવ
મિહિરભાઈ પરેશભાઈ શાહ તરફથી મા-બાપ વગરના બાળકોને મફતમાં યુનિફોમઁ વિતરણ કરવા બદલ શાળા પરિવાર તરફથી ખુબખુબ અભિનંદન પાઠવીએ છીએ.