પીન્કીબેન ને 4000 રૂપિયાનો ડ્રાફ્ટ આપતા યુનિયન બેન્ક આસોદર ના મેનેજરશ્રી
પુષ્પાબેન મહેન્દ્રભાઈ પઢીયાર ને 4000/-નો ચેક આપતા બેંક ના ક્લાર્ક્શ્રી
કાજલબેન હશમુખભાઈ પઢીયાર 4000/-નો ડ્રાફ્ટ આપતા ચેરમેનશ્રી ચીમનભાઈ પઢીયાર
ભારતીબેન ગોવિંદભાઈ પઢીયારને 4000/- નો ચેક આપતા સરપંચશ્રી મનુભાઈ પઢીયાર
ધરતીબેન ભગવાનભાઈ પઢીયારને 4000/- નો ચેક આપતા મુજકુવા પ્રા શાળાના મુખ્ય શિક્ષકશ્રી કનુભાઈ પઢીયાર