ચાલતી પટ્ટી

"પ્રાથમિક શાળા મુજકુવા આપનું હાર્દિક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે."

ONLINE CORSES

27/7/14

ગતિશીલ ગુજરાત


નં.શિક્ષણ/વશી/૨૦૧૪/
શિક્ષણશાખા, જિ.પંચાયત, આણંદ
તા.૧૬/૦૭/૨૦૧૪


પ્રતિ,
(૧) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,
    તાલુકા પંચાયત કચેરી, આણંદ,ઉમરેઠ,બોરસદ,આંકલાવ જિ.આણંદ
(૨) બીઆરસી કો.ઓર્ડીનેટરશ્રી,
     આણંદ,ઉમરેઠ,બોરસદ,આંકલાવ જિ.આણંદ

              વિષય: ગતિશીલ ગુજરાત ૧૦૦ દિવસ બાબત.

              ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપના તાલુકામાં જે ગામોમાં શાકભાજીનું મોટા પાયે વાવેતર થતું હોય તેવા ખેડૂતો પાસેથી સીધે-સીધું શાકભાજી શાળામાં વેચાણ કરવામાં આવે જેથી મધ્યાહન ભોજન સંચાલકને ઓછી કિંમતે શાકભાજી મળી રહે અને આ શાકભાજીનો ઉપયોગ બાળકોને આપવામાં આવતા ભોજનમાં થઇ શકે.
               ઉક્ત વિગતે આપના તાલુકાના ૧૦ ગામોની યાદી તથા જે તે ગામો સાથે જોડાયેલ શાળાઓની માહિતી નીચેના પત્રક મુજબ તાત્કાલિક ઈ-મેલ થી મોકલી આપશો.

ક્રમ તાલુકો ગામનું નામ સમાવિષ્ટ શાળાનું નામ રીમાર્કસ


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
જિલ્લા પંચાયત, આણંદ


  વિષય: નિર્મળ ભારત અભિયાન તેમજ ગતિશીલ ગુજરાત અન્વયે ૧૦૦ દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવા બાબત પરિપત્ર