બી એસ એફ ના કમાન્ડર શ્રી કુલદીપ ચોધરી સાહેબનું સ્વાગત કરતી મુજકુવા પ્રા.શા.ની બાળાઓ
બી એસ એફના જવાનોનું સ્વાગત કરતી બાળાઓ
બી એસ એફ ના કમાન્ડર શ્રી કુલદીપ ચોધરી સાહેબનું પુસ્તક આપી સ્વાગત કરતા વિદ્યાર્થીઓ
બાળકો સાથે પી.આઈ શ્રી વાઘેલા સાહેબ અને કમાન્ડર શ્રી કુલદીપ ચોધરી સાહેબ ,
મુ.શિક્ષક શ્રી કનુભાઈ પઢીયાર સાથે ચર્ચા કરતા શ્રી કુલદીપ ચોધરી સાહેબ .
બી એસ એફ ના કમાન્ડર શ્રી કુલદીપ ચોધરી સાહેબ સાથે વાર્તાલાપ કરતા બાળકો
કુલદીપ ચોધરી સાહેબનું સ્વાગત કરતા શ્રી આંકલાવ પોલીસ સ્ટેશન ના પી.આઈ .શ્રી વાઘેલા સાહેબ
વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા શ્રી કુલદીપ સાહેબ