ચાલતી પટ્ટી

"પ્રાથમિક શાળા મુજકુવા આપનું હાર્દિક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે."

ONLINE CORSES

21/9/12


ચિંતનકણિકા : આપણે માગીએ છીએ બેના સમન્વયપૂર્વક વિકસેલો માનવી ... મહાન હૃદય, મહાન મન, (મહાન કર્મવાળો) ... એવો માણસ કે જેના હૃદયમાં દુનિયાનાં દુ:ખો અને શોકને માટે ખૂબ જ લાગણી હોય ... જે વસ્તુઓને માત્ર અનુભવી શકે એટલું જ નહિ, પણ તેમનો અર્થ કાઢી શકે, જે પ્રકૃત્તિના અને સમજશક્તિના હૃદયમાં ઊંડો ઊતરે. આપણે એવો મનુષ્ય માગીએ છીએ કે જે અટકે નહીં, પણ જે પોતાની લાગણીઓને અને અર્થને ખરેખરો કાર્યોમાં ઉતારે. બુદ્ધિ, હૃદય અને બળના આવા સંયોગની આપણને જરૂર છે. - સ્વામી વિવેકાનંદ (ગ્ર.મા.૬.૮૩)